Gujarat/
સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનને લઈ મોટા સમાચાર , સરકારી તંત્ર ખાનગી હોસ્પિટલોને નહીં આપે ઇંજેક્શન, સુરત જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી જાહેરાત, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જ અપાશે ઇંજેક્શન , કાયમી ધોરણે ખાનગી હોસ્પિટલોને નહીં અપાય ઇંજેક્શન