Gujarat/ સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી , પોલીસે વધુ 3 વ્યક્તિઓની કરી ધરપકડ , સાંઈદીપ હોસ્પિટલનો એડમીન કાળાબજારીમાં સામેલ , દર્દીઓના પ્રિસ્કીપશન પર લાવતા હતા ઇન્જેક્શન, 18 હજારમાં એક એવા 6 ઇન્જેક્શન વેચવા જતા ઝડપાયા May 4, 2021parth amin Breaking News