Breaking News/ સુરતમાં રોગચાળો વકર્યો 1 મહિનામાં ડેન્ગ્યુના બમણા 253 કેસ નોંધાયા સિવિલ, સ્મીમેર હોસ્પિટલોમાં ડેંન્ગ્યુના કેસ વધ્યા મચ્છરજન્ય રોગચાળામાં વધારો SMCની કામગીરી સામે સવાલો સપ્ટેમ્બરમાં સ્મીમેરમાં જ ડેંન્ગ્યુના 180 કેસ સિવિલમાં એક માસમાં ડેંન્ગ્યુના 73 કેસ મેલેરીયાના 35 કેસ નોંધાયા

Breaking News