Gujarat/
સુરતમાં વાહન પાર્કિંગ પોલિસીનો અન્ય શહેરોમાં થશે અમલ, રાજ્યનાં વાહન વ્યવહાર વિભાગની કવાયત, ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ, પાર્કિગનાં નિયમનો ભંગ કરનાર સામે આકરો દંડ કરાશે, ટુ વ્હીલરથી શરૂ કરી ટ્રક સહિત ગેરકાયદે પાર્કિંગ સામે પગલાં લેવાશે, સુરતની પાર્કિંગ પોલિસીની સુપ્રીમ કોર્ટે પણ કરી પ્રશંસા, નિયમભંગને કારણે અકસ્માતો વધતાં સુપ્રીમમાં થઇ હતી રિટ, રિટ અંગે ગુજરાત સરકારે રજૂ કર્યુ હતું સોગંધનામુ