Gujarat/ સુરતમાં શહેરમાં કોરોના શાળા સુધી પહોંચ્યો, નાના વરાછાની શાળાના 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ, ધોરણ 7 ના 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા ચકચાર, 14 દિવસ માટે પ્રાથમિક વિભાગ બંધ કરાવ્યો, ગોડાદરાની ગીતાજંલી શાળામાં એક વિદ્યાર્થી પોઝિટિવ, ડીંડોલીની એક શાળામાં પણ એક વિદ્યાર્થી પોઝિટિવ

Breaking News