અપહરણ/ સુરતમાં 4 વર્ષના બાળકનું અપહરણ સૈયદપુરાથી કાશ્મીરી દંપતીનું બાળક ગુમ બે કલાક બાદ ઉધનાથી મળ્યું બાળક CCTVમાં શકમંદ મહિલા દેખાઈ બુરખાધારી મહિલા CCTV માં કેદ લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી April 20, 2023jani Breaking News