Gujarat/ સુરતમાં SP કક્ષાના અધિકારીએ પો.કમિ.ના નિયમનો કર્યો ભંગ, પો.કમિશ્નર અને કોવિડના નિયમોના ઉડાવ્યા ધજાગરા, અધિકારીએ જાહેરમાં કરી જન્મદિવસની ઉજવણી, જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા પોલીસ વિવાદમાં, ટ્રાફિક પોલીસના SP અશોકસિંહ ચૌહાણ વિવાદમાં, દિલ્લીગેટ વિસ્તારમાં જાહેરમાં કેક કાપી કરી ઉજવણી, પો.કમિ.નું જાહેરનામું છતા ટ્રાફિક પો.SP ભુલ્યા ભાન, August 24, 2021parth amin Breaking News