એસઓજી/ સુરત:મેડિકલની દુકાનો પર એસઓજીની તવાઇ, પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવા વેચતા હતા, કતારગામની ધ્રુવ મેડિકલ સ્ટોરમાં તપાસ કરાઇ, અલ્પ્રાઝોલમ, સ્પાઝોમ પોક્ષીવન નામની દવા વેચતા હતા, કોફેકસ, રેક્ષોન ટી નામની નશાની દવા પણ વેચતા

Breaking News