જીએસટી દરોડા/ સુરત:વરાછામાં GST દરોડા મામલો 7થી વધુ પેઢી પર જીએસસટીએ દરોડા પાડ્યા હતા બોગસ એક્સપોર્ટ કરનારાઓની યાદી તૈયાર કરાઇ ટેક્સટાઇલ એક્સપોર્ટર્સ હાલ નિશાના પર છે લેસ અને ટેક્સટાઇલ પાર્ટ્સના વેપારીઓ સાણસામાં

Breaking News