ગુજરાત/ સુરત: અડાજણમાં PSIનો વિડીયો વાયરલ મામલો મહિલા PSI વિરુદ્ધ અડાજણમાં નોંધાયો ગુનો અડાજણ પોલીસ મથકમાં NC ફરિયાદ નોંધાઇ એક યુવક સાથે ગેરવર્તન કરવામાં અવાયું હતું મહિલા PSIએ ફરિયાદી સાથે કર્યું હતું ગેરવર્તન માહિલા PSI એમ એ ચૌધરી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

Breaking News