Gujarat/
સુરત અમરોલી કોસાડના બિલ્ડરને ત્યાં GSTની તપાસ, GSTની તપાસમાં 89 લાખની ગેરરીતિ આવી સામે, માધવ ડેવલોપર્સને ત્યાં GST પેટે 89 લાખની વસુલાત, એફોર્ડબલ હાઉસિંગ સ્કીમમાં ખોટી રીતે ક્રેડિટ લીધી હતી, 1 ટકા વેરો ભરી બાકીની ક્રેડિટ ઉસેટયાનું બહાર આવ્યું