Gujarat/ સુરત: આરોગ્ય વિભાગના પાંડેસરમાં દરોડા, બે તબીબો ને પાંડેસરા પોલીસ ને સુપરત કરાયા, અપૂરતા સર્ટીફિકેટ હોવાથી કરાઈ કાર્યવાહી, બે મહિલા ડૉક્ટરને કરવામાં આવ્યા ડિટેન, ગર્ભમાં જ પુત્રીઓની હત્યાના મળી હતી માહિતી, તપાસમાં કોઈ સોનોગ્રાફી મશીન મળી આવ્યું નથી, પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News