ઇમ્પેક્ટ ફી/ સુરત: ઇમ્પેકટ ફીને લઇ લોકો અવઢવમાં, ઈમ્પે. ફીની જાહેરાત બાદ લોકો અવઢવમાં, કાયદો લાગુ કર્યાના 50 દિવસ બાદ 258 અરજી, ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવી શકશે, જુના કાયદા કરતા નવો કાયદો અટપટો, નવા કાયદાથી મિલ્કત કાયદેસર થવાની શકયતા ઓછી, 140 અરજીઓ વરાછા બી ઝોનમાંથી આવી
