Gujarat/ સુરત ઉધના પોલીસની પ્રસંશનીય કામગીરી ગાડીમાં બંધ થઇ ગયેલ બાળકને કાઢ્યો બહાર અઢી વર્ષના બાળકને હેમખેમ બહાર કાઢ્યો ઉધના PI એમ.એમ પટેલે પણ કર્યો પ્રયાસ પેટ્રોલિંગમાં હતા ત્યારે ભીડ જોઇ ગાડી ઉભી રાખી PIએ ગાડીનો કાચ તોડી બહાર કાઢ્યો મોટી દુર્ઘટના બનતા માંડ માંડ ટળી હતી સમગ્ર ઘટના સીસીટીવી આવ્યા સામે

Breaking News