Breaking News/
સુરત એરપોર્ટ પરથી 30 લાખનું સોનું ઝડપાયું, શારજાહ ફ્લાઈટમાંથી 30 લાખનું સોનું ઝડપાયું, એક યુવક શારજાહથી સોનું લઇને આવ્યો હતો, કસ્ટમ અધિકારીને સમગ્ર બાતમી મળી હતી, બાતમીના આધારે યુવકની પૂછપરછ કરી હતી, અફસર અહેમદ નામના યુવકની પુછપરછ, યુવાનનો એક્સ રે કરતા સોનું છુંપાયની જાણ, ગુદા માર્ગમાં સોનું છુપાવ્યું હોવાનું જણાયુ, 604 ગ્રામની બે કેપ્સ્યુલ બનાવી સોનું લવાયું હતું