Gujarat/ સુરત: કામરેજમાંથી નકલી ચલણી નોટ ઝડપાઈ 29 સપ્ટેમ્બરે નકલી ચલણી નોટ ઝડપાઈ હતી તપાસમાં મુંબઈ અને દિલ્લી સુધી કરાઇ તપાસ પોલીસે દિલ્લીથી 17.35 કરોડની નકલી નોટ ઝડપી કુલ 334 કરોડની નકલી નોટ કરાઈ કબ્જે પોલીસે મુંબઇ અને દિલ્લીથી 2 આરોપી ઝડપ્યા October 9, 2022padma prajay Breaking News