Gujarat/ સુરત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાનું રાજીનામું, કોંગ્રસના તમામ પદ પરથી આપ્યું રાજીનામું, પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું રાજીનામું, કોર્પોરેશનની ચૂંટણીમાં દિનેશ કાછડિયાની થઈ હતી હાર, આમ આદમી પાર્ટીમાં જોડાયા

