Breaking News/ સુરત: ગૌમાંસનો વેપલો કરનાર આરોપીને 7 વર્ષની કેદની સજા, વર્ષ 2017 માં બનેલી ઘટનામાં નામદાર કોર્ટે આપ્યો ચુકાદો, ઘર પાસે જ 80 કિલો ગૌમાંસનું વેચાણ કરનારને મળી સજા, ગૌમાંસ વેંચતા પિતાને 1 લાખ અને પુત્રને 5 હજારનો દંડ, નાનપુરા હબીબશા મોહલ્લામાં થઇ રહ્યું હતું ગૌમાંસનું વેચાણ, આરોપીના ઘરના ઓટલા પર જ ગૌમાંસનું વેચાણ કરાઈ રહ્યું હતું, પિતા ઐયુબ ગફુર શેખ અને પુત્ર અતિક શેખને મળી આકરી સજા, 25મી મે 2017 ના રોજ પોલીસે મોહલ્લામાં છાપો માર્યો હતો, આરોપીઓ સામે ચાર્જશીટ બાદ સુરત કોર્ટમાં કેસ ચાલ્યો હતો, સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટે ચુકાદો આપ્યો  

Breaking News