Surat/
સુરત: જનાષ્ટમીના તહેવારને લીધે એક્સ્ટ્રા ST દોડાવાશે 6,7 સપ્ટેમ્બરે 100 જેટલી એક્સ્ટ્રા ST બસો દોડાવાશે એડવાન્સ બુકિંગ,ગ્રુપ બુકિંગનો પણ મળશે લાભ 50 મુસાફરોનું ગ્રુપ થાય તો વિસ્તારથી બસની સુવિધા ઉપલબ્ધ બસની સુવિધા મેળવવા માટે અગાઉથી બુકિંગ કરાવવુ પડશે બસ તેમના ગામ કે ઘર સુધી લઈ જવામાં આવશે