Breaking News/ સુરત જિલ્લામાં કમોસમી વરસાદ પલસાણા, મહુવા બાદ બારડોલીમાં પણ વરસાદ વીજળી અને કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો કડોદરા, ચલથાણ, વરેલી, કરણમાં વરસાદી માહોલ સુરત જિલ્લામાં ખેડૂતો માટે મુશ્કેલીનો શંખ ફૂંકાયો ડાંગર અને શાકભાજીના પાકને નુકશાન થવાની શકયતા

Breaking News