વરસાદ/ સુરત જિલ્લામાં ફરી જામ્યો વરસાદી માહોલ ઓલપાડ તાલુકામાં સવારથી જ ધીમીધારે વરસાદ 3 દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ ઓલપાડ,સાયણ,કીમ સહિતના વિસ્તારોમાં વરસાદ ઓલપાડ તાલુકામાં સવારથી જ ધીમીધારે વરસાદ July 5, 2023jani Breaking News