Gujarat/ સુરત જીએસઆરટીસીની બસો વિવાદમાં, સંપૂર્ણ ભરેલી બસમાં ચઢવા મુસાફરોની ધક્કામુક્કી, કોવિડ નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ , ઉધના બસ સ્ટેન્ડની બહારનો વીડિયો વાયરલ , જાહેર રોડ પર ST બસ ઉભી રખાતા ધક્કામુક્કી April 9, 2021parth amin Breaking News