Gujarat/ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોનો વિરોધ , બાબા રામદેવની એલોપથી પર ટિપ્પણી મુદ્દે વિરોધ , નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર કર્યો વિરોધ, ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ , બાબા રામદેવ લેખિતમાં માફી માંગે તેવી માંગણી, સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરી વિરોધ નોંધાવ્યો

Breaking News