Surat/ સુરત પોલીસ કમિશનરનું મહત્વનું જાહેરનામું શહેરમાં જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ પશુઓને ઘાસચારો નાખવા અને રાખવા પર પ્રતિબંધ તા. 17 – 12- 2022 થી 14 -2-2023 સુધીનુ જાહેરનામું સુરત શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું જાહેરનામાનો ભંગ કરનાર સામે કરાશે કાર્યવાહી
