Gujarat/ સુરત પ્રેરણા ડાઇંગ મિલ આગનો મામલો, મોડી રાત્રે 2.54 કલાકે આગ આવી કાબુમાં , ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ , 12થી વધુ ફાયરની ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો, કંપનીમાં આગમાં કંપનીને લાખોનું નુકશાન, કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ

Breaking News