Gujarat/
સુરત: બ્રેઈન ડેડ યુવાનના અંગો નું દાન દિનેશ પાટીલ નામના યુવકના અંગોનું દાન કરાયું યુવાન કામ કરતી વખતે ટેમ્પા પરથી નીચે પટકાયો હોસ્પિટલમાં લાવતા બ્રેઈન ડેડ હોવાનું નિદાન થયું હતું અંગદાન માટે સહમત થતા અંગોનું દાન કરાયું હૃદય, નાનું અંતરડું,લીવર,કિડની અને ચક્ષુ દાન સ્વીકારાયું નાનું અંતરડું મુંબઈ અને હૃદય અમદાવાદ ટ્રાન્સપ્લાન્ટ કરાયું લીવર અને કિડની પણ અમદાવાદ ખાતે ટ્રાન્સપ્લાન્ટ જ્યારે લોક ચક્ષુ બેન્ક દ્વારા ચક્ષુનું દાન સ્વીકારાયું