Gujarat/ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે સર્જાયું ઘર્ષણ, સચિન કનસાડ વિસ્તારની ઘટના આવી સામે, ટેબલ મૂકવાના મુદ્દે કાર્યકરો વચ્ચે મારામારી, 10 લોકો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા February 21, 2021parth amin Breaking News