Gujarat/ સુરત મિસિંગ સેલ દ્વારા પીપલોદમાં સ્પામાં દરોડા,રાહુલ રાજ મોલમાં ચાલી રહેલા સ્પામાં પાડ્યા દરોડા,મોટા પ્રમાણમાં મહિલાઓ અને યુવાનોને કર્યા ડિટેન,ગુમ થયેલ યુવતી પણ સ્પામાંથી મળી આવી,લગ્નની લાલચ આપી ગોરખ ધંધામાં ધકેલ્યા હતા

Breaking News