Gujarat/ સુરત: લાલાગેટ વિસ્તારમાં 3 રાઉન્ડ ફાયરિંગ, માથાભારે આરીફ મીંડીના જમાઈ ઉપર ફાયરિંગ, યુવક બિલાલ પુનાવાલા ઉર્ફે હાજી અંજીરનું મોત, હોસ્પીટલમા ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત July 18, 2022parth amin Breaking News