Breaking News/ સુરત: વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે તૈયારી શરૂ, ભાજપ કાર્યાલય ખાતે ફૂડ પેકેટ તૈયાર, ફૂટ પેકેટમાં સુખડી, ચવાણું આપવામાં આવશે, 2000 કિલો સુખડી, 2000 કિલો ચવાણું તૈયાર, ભાજપ પ્રદેશ અધ્યક્ષની સૂચનાનું તાત્કાલિક પાલન, અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂટ પેકેટ મોકલવામાં આવશે, જામનગર, દ્વારકા સહીતના ગામમાં આપશે ફૂટ પેકેટ, કચ્છમાં પણ ફૂટ પેકેટ આપવામાં આવશે June 14, 2023khusbu pandya Breaking News