Breaking News/ સુરત: વિયર કમ કોઝવે પર વાહન વ્યવહાર પૂર્વવત, ચોમાસા દરમિયાન કોઝવે ઓવર ફ્લો થયો હતો, બંને ગેટ ખોલાતા વાહન વ્યવહાર પૂર્વવત થયો, બે મહિના બાદ તાપી નદીમાં પાણીની આવક ઘટી, વાહન ચાલકો માટે રાંદેર અને સિંગણપોનું અંતર ઘટયું, વાહન ચાલકોને લાંબા ચક્કર કાપવામાંથી મુક્તિ મળી  

Breaking News
Breaking News