Gujarat/
સુરત વેસુ વિસ્તાર સર્જાયેલ અકસ્માતનો મામલો, અકસ્માતમાં સારવાર દરમ્યાન એક યુવતીનું મોત ,,અકસ્માતમાં ઇજાગ્રસ્ત હજુ બે લોકો સારવાર હેઠળ, ઉમરા પોલીસે અતુલ વેકરિયાની કરી ધરપકડ, બેકરીના માલિક અતુલ વેકરિયા કાર ચલાવતા હતા, ગુજરાતમાં અતુલ બેકરી મોટું નામ ધરાવે છે, અતુલ વેકરિયા પણ નશામાં હોવાની ચર્ચા,