Surat/ સુરત વેસુ વિસ્તાર સર્જાયેલ અકસ્માતનો મામલો, અકસ્માતમાં કાર ચાલક અતુલ બેકરીના માલિકની, બેકરીના માલિક અતુલ વેકરિયા કાર ચલાવતા હતા, ઉમરા પોલીસે અતુલ વેકરિયાની કરી ધરપકડ, ગુજરાતમાં અતુલ બેકરી મોટું નામ ધરાવે છે, અતુલ વેકરિયા પણ નશામાં હોવાની ચર્ચા
