Gujarat/ સુરત શહેરના પૂર્વ ઝોનમાં આજે પાણી કાપ, વરાછા, ઉમરવાડા, કાપોદ્રા વિસ્તારમાં પાણી કાપ , સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી નહિં મળે પાણી, ઓછા પ્રેસરથી પાણી મળે તેવી પણ શકયતા, પાણીની પાઇપ લાઈનના કામકાજને લઈ પાલિકાનો નિર્ણય June 16, 2021parth amin Breaking News