Gujarat/ સુરત શહેરના 5 વિસ્તારમાં પાણીકાપ , મોટા વરાછા, કોસાડ,છાપરાભાઠામાં પાણીકાપ , અમરોલી અને વરિયાવમાં પણ પાણી કાપ , વીજ સબ સ્ટે.માં મેન્ટેનન્સની કામગીરી , પાવર ન મળતાં વોટર વર્ક બંધ , ગુરુવારે પણ ઓછા પ્રેસરથી પાણી મળશે October 20, 2021parth amin Breaking News