Gujarat/ સુરત શહેરમાં કોરોનાની ગતિ વધી, ટેક્સટાઇલ માર્કેટમાં સંક્રમણ વધ્યું, 61 વ્યક્તિઓ આવ્યા કોરોના પોઝિટિવ, લીંબાયત, ઉધના, સેન્ટ્રલ ઝોનમાં વધ્યા કેસ, મનપા દ્વારા ટેક્સટાઇલમાં કામગીરી, શહેરના કુલ કેસમાં 20 ટકા કેસ ટેક્સટાઇલમાં, લોકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ માટે જાગૃત કરાયા

Breaking News