Gujarat/ સુરત શહેરમાં કોરોના કેસમાં સતત ઘટાડો, કેસ ઘટતાં કોવિડ સેન્ટર બંધ કરાયા, 27 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર હતા, જેમાં 3286 દર્દીઓએ સારવાર લીધી, હવે દર્દીઓ ઘટતાં 10 સેન્ટર બંધ કરાયા, 17 સેન્ટરોમાં માત્ર 93 દર્દીઓ સારવાર હેઠળ, હોસ્પિટલ ફૂલ થતા કોવિડ સેન્ટર આશીર્વાદ સમાન હતા May 26, 2021May 26, 2021parth amin Breaking News