Gujarat/ સુરત શહેરમાં ગંભીર દર્દીઓ વધ્યા, સિવિલ અને સ્મિમેરમાં 984 દર્દી ગંભીર, સિવિલમાં 831માંથી 760 દર્દીઓ ગંભીર, 13 વેન્ટિલેટર અને 612 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર , સ્મિમેરમાં 238 પૈકી 224 દર્દીઓ ગંભીર, 14 વેન્ટિલેટર અને 163 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર ગંભીર દર્દીઓની સંખ્યા પણ વધારો April 9, 2021parth amin Breaking News