Surat/ સુરત શહેરમાં હત્યાનો સીલસિલો યથાવત્, કતારગામમાં એક યુવકની કરવામાં આવી હત્યા, તેના મિત્ર દ્વારા તેના જ ઘરમાં ચપ્પુ વડે કરાયો હુમલો, સારવાર દરમ્યાન યુવકનું નિપજ્યું મોત March 25, 2021parth amin Breaking News