Gujarat/ સુરત શહેર કોંગ્રેસમાં વધુ એક કમઠાણ, કોંગ્રેસ મહામંત્રી જીજ્ઞેશ મેવાસાનું રાજીનામુ, પાસ સમિતિનાં સમર્થનમાં આપ્યું રાજીનામુ, ગત વિધાનસભામાં લડ્યા હતા ચૂંટણી, કોંગ્રેસે પાટીદાર સમાજની અવગણના કરતા નારાજ February 9, 2021Mantavya Team Breaking News