Breaking News/ સુરત: સચિનના તલંગપુર ગામે દેખાયો મહાકાય અજગર, મહાકાય અજગર જોવા મળતા સ્થાનિકોમાં ભય, સ્થાનિકો દ્વારા વન વિભાગને કરવામાં આવી જાણ, એનિમલ વેલ્ફેરની ટિમ અને વન વિભાગે અજગરનું રેસ્ક્યુ કર્યું, અંદાજીત 9.8 મીટર લાંબો 18 કિલોના અજગરનું કરાયું રેસ્ક્યુ    

Breaking News