અસામાજિક તત્વોનો આતંક/ સુરત: સચિનમાં અસામાજિક તત્વોનો આતંક, બૂટલેગરો તેમજ અસામાજિક તત્વો બન્યા બેફામ, તલવાર લઈ લોકોને ધમકાવતા ઇસમો કેમેરામાં કેદ, પોલીસને પણ ગાળો આપતા ઈસમો કેમેરામાં કેદ, સચિન પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ February 2, 2023jani Breaking News