Breaking News/ સુરત: સરકારી બાકડાના અંગત ઉપયોગનો પર્દાફાશ, સરકારી બાકડાનો દુકાનોમાં થઇ રહ્યો છે અંગત ઉપયોગ, ડ્રેસ મટીરીયલ રાખવા કરાઈ રહ્યો છે બાકડાનો ઉપયોગ, ખાનગીર બંગલામાં સરકારી બાકડાનો અંગત ઉપયોગ, કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ફાયલાય છે જનતા માટે આ બાકડા, જનતાની સુવિધા માટે ફાળવેલ બાકડા દુકાનોમાં જોવા મળ્યા, વોર્ડ નંબર-7ના કોર્પોરેટરની ગ્રાન્ટના બાકડાનો દુરુપયોગ, બાંકડાના દુરુપયોગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
