ફરિયાદ/ સુરત: સહારા ઇન્ડિયાના ચેરમેન સામે ફરિયાદ, ચેરમેન સુબ્રતો રોય સામે નોંધાઇ ફરિયાદ, ચેરીસ પટેલ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી, સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, 88.67 લાખી છેંતરપિંડીની નોંધાઇ ફરિયાદ, ઇકો સેલને તપાસ સોંપવામાં આવી

Breaking News