Surat/
સુરત : સાત વર્ષની માસૂમ સાથે રેપ વિથ મર્ડર મામલો રેપ વિથ મર્ડરના કેસમાં કોર્ટનો અભૂતપૂર્વ ચુકાદો આરોપી મુકેશ પંચાલને કોર્ટે ફટકારી ફાંસીની સજા તમામ દલીલોને ધ્યાનમાં લઇ નામદાર કોર્ટનો હુકમ સમાજમાં દાખલો બેસે તે માટે ફાંસીની સજાનો હુકમ કર્યો 7મી ડિસેમ્બરના રોજ બની હતી ઘટના માત્ર બે માસના ટૂંકાગાળામાં પૂર્ણ થઈ કાર્યવાહી 46 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી નરાધમ આરોપી મુકેશ પંચાલે આચર્યું હતું દુષ્કર્મ બાળકી પર દુષ્કર્મ ગુજારી કરી હતી હત્યા કોર્ટે 23 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો