Gujarat/ સુરત હજીરા દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા, છેલ્લાં શ્વાસ સુધી આરોપીને આજીવન કેદની સજા, 30 એપ્રિલે આરોપીએ આચર્યુ હતુ દુષ્કર્મ, પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ કરી હતી હત્યા, સુરત કોર્ટે આરોપી સુજીત સાકેતને ફટકારી સજા, પીડિતાનાં પરિજનોને રૂ.20 લાખ વળતર આપવા ફરમાન, દોષિત આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા, નિર્ણયને પગલે આરોપીએ જજ પર ચપ્પલ ફેંકયું December 29, 2021parth amin Breaking News