મચ્છરોના બ્રીડિંગ મળ્યા/
સુરત: 31 શાળાઓમાંથી મળ્યા મચ્છરોના બ્રિડિંગ સરકારી અને ખાનગી શાળાઓમાંથી બ્રિડિંગ મળ્યા બ્રિડિંગ મળી આવતા નોટિસ આપી દંડ ફટકારાયો આરોગ્ય વિભાગ દ્વારા 832 શાળાઓમાં સર્વે કરાયો 39 નોડલ ઓફિસરોને નોટિસ ફટકારવામાં આવી શાળાઓને દંડ ફટકારી વહીવટી ચાર્જ વસૂલ કરાયો શાળાના કેમ્પસમાં પાણી ભરાવો અને ગંદકી મળી આવી