સુરત એપીએમસીની બોર્ડમીટિંગ/ સુરત APMCની આજે મળી બોર્ડ મિટિંગ બોર્ડ મિટિંગમાં નક્કી થયા પ્રમુખ અને ઉપપ્રમુખ સંદીપ દેસાઈ પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી ઉપપ્રમુખ તરીકે હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી

Breaking News