Gujarat/ સુરત: DGVCLનો સપાટો 4 માસમાં 3.40કરોડની વીજચોરી ઝડપી પાડી શહેર અને ગ્રામ્યમાં મળી 3.40 કરોડની વીજચોરી ઝડપી સીટી સર્કલના 296 કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ ગ્રામ્ય માં 740 કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ એપ્રિલ થી જુલાઈ સુધી ચાર મહિનામાં બોલાવાયો સપાટો September 4, 2023Mansi Panara Breaking News