Breaking News/ સુરત: MLA કુમાર કાનાણીના વાયરલ વિડીયોનો મામલો, ધારાસભ્ય કુમાર કાનાણીએ લીધો હતો TRB જવાનનો ઉધડો, વરાછાના માનગઢ ચોકનો વીડિયો થયો હતો વાયરલ, સમગ્ર મામલે કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું, ટ્રાફિકના સમયે ટ્રાફિક નિયમન નહોતો કરી રહ્યો TRB જવાન, મોબાઈલમાં ગેમ રમતો હતો TRB જવાન: કાનાણી, TRB જવાનોને સાદા જ મોબાઈલ આપવા જોઈએ: કાનાણી, સતત વધતા ટ્રાફિક સામે TRB જવાનો યોગ્ય કામગીરી કરે તે જરૂરી August 3, 2023khusbu pandya Breaking News